Saturday, 30 November 2019

પ્રાથમિક ધ્યાન માં રાખીને ચાલો

ad300
Advertisement
- ( ડેન્ગ્યૂ ) -

ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે.
લિવર મોટું પણ થઈ શકે છે.

આવા સંજોગોમાં 'આહાર'માં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

આપણે 'ઔષધ' અને 'આહાર' નાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએ :-

5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ
(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે)

6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત

7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી

8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ

10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત
(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),

10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,

11.00 વાગે : ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,

11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,

12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,

1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,

2.30 વાગેઃ ગોળવાળો લીંબુ શરબત,

4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,

5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,

6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,

6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,

7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ (સારેવડા) આપવો,

8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,

9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,

10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.

રીપાેર્ટ નોર્મલ આવે એટલે...
ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.

શરૂઆતમાં-
બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે.

જેનાંથી આપણને ખબર પડે કે-
પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે.

શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે.
મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.

ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે.
શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે.

લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે !

પરંતુ,
ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.

મિત્રો,
થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે.

આપનાં બાળકનું જીવન અગત્યનું છે
એટલે લાગણીમાં તણાઈને,
એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં.

હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી.

સંશોધન ચાલું છે...

ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.

ફરીથી યાદ કરાવું કે-

કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો,

આમાં-
પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે.

પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે...
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra